PM મોદી G-7 સમિટ માટે કેનેડા નહીં જાય, 6 વર્ષ જૂની પરંપરા ભંગ થવાની શક્યતા

કેનેડામાં યોજાનારી G-7 સમિટમાં વડાપ્રધાન મોદી ભાગ નહીં લે તેવી શક્યતા છે. ભારત-કેનેડા વચ્ચેના તણાવ અને સુરક્ષા ચિંતાઓને કારણે હાજર નહીં રહે.
PM મોદી G-7 સમિટ માટે કેનેડા નહીં જાય, 6 વર્ષ જૂની પરંપરા ભંગ થવાની શક્યતા

નરેન્દ્ર મોદી