Kutch: અંજાર-સતાપર રોડ પર ભયંકર અકસ્માત: બેના મોત, કારચાલક ફરાર

ઘટના બાદ કારચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. સ્થાનિક લોકોએ કારચાલકને પકડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે નાસી છૂટવામાં સફળ રહ્યો.
Kutch: અંજાર-સતાપર રોડ પર ભયંકર અકસ્માત: બેના મોત, કારચાલક ફરાર

અકસ્માત બાદ કારચાલક થયો ફરાર