ગુજરાતના રાજવી વારસાની નવી વાહક બનશે વિવેકા કુમારી

વિવેકા કુમારી આ ગૌરવપૂર્ણ વારસાને આગળ ધપાવવા માટે તૈયાર છે, જે એક આધુનિક યુગમાં પરંપરા અને પ્રગતિનું અનોખું સંગમ રજૂ કરે છે.
ગુજરાતના રાજવી વારસાની નવી વાહક બનશે વિવેકા કુમારી

ઇડરના ભૂતપૂર્વ રાજવી પરિવારનો એક ઐતિહાસિક નિર્ણય