Anand : ભરતસિંહ સોલંકીનો ગૃહક્લેશ ચરમસીમા પર, જાહેરમાં હાઈવોલ્ટેજ ડ્રામા, CCTV ફૂટેજ વાયરલ!
આ ઘટના બાદ મોડી રાત્રે ભરતસિંહ સ્ત્રી મિત્ર સાથે પોલીસ મથકે પહોંચ્યા હતા, જ્યાં પત્ની વિરુદ્ધ અરજી અપાઈ...
આ ઘટના બાદ મોડી રાત્રે ભરતસિંહ સ્ત્રી મિત્ર સાથે પોલીસ મથકે પહોંચ્યા હતા, જ્યાં પત્ની વિરુદ્ધ અરજી અપાઈ...
ગુજરાતનો નેશનલ બાસ્કેટબોલ ખેલાડી પરમવીરસિંહ ડિજિટલ ફ્રોડ ગેંગનો સાગરીત નીકળ્યો છે. ઇન્ટરનેશનલ પસંદગી ન થતાં તે આ ગેંગ સાથે જોડાયો હતો.
દેશમાં ફરી કોરોનાના કેસ વધવા લાગ્યા છે. XF-G નામના નવા વેરિયન્ટના 163 કેસ નોંધાયા છે. સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર, તમિલનાડુ, કેરળ અને ગુજરાતમાં નોંધાયા છે.
અકસ્માત બાદ પણ 5 સેકન્ડ સુધી 140ની ઝડપે કાર દોડી, ચાર્જશીટમાં ખુલાસો; આરોપીએ બ્રેક દબાવી જ નહોતી!
આણંદ જિલ્લાના બોરસદ શહેરમાં 60 વર્ષના ઈતિહાસમાં સૌથી મોટું મેગા ડિમોલિશન હાથ ધરાયું છે.
પવિત્ર ઉત્સવની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે પોલીસ વિભાગે વ્યાપક સુરક્ષા વ્યવસ્થા અને રૂટની તપાસ માટે બુલેટ માર્ચનું આયોજન કર્યું
રાજ્યની તમામ શાળાઓમાં આજથી શૈક્ષણિક વર્ષ 2025-26ની શરૂઆત થઈ
ફાઉન્ડેશન અને રાઈડ્સ લાયસન્સ મુદ્દે ભારે અસંતોષ
અમારી મુસીબતમાં કોઇ કોર્પોરેટર કામમાં આવતો નથી તેવો બળાપો વ્યક્ત કરાયો
પૂછપરછ દરમિયાન, પ્રવિણે ચોંકાવનારો ખુલાસો કર્યો. તેણે જણાવ્યું કે, તે અને તેની મામી વચ્ચે પાંચ વર્ષથી પ્રેમસંબંધ હતો.