Anand : ભરતસિંહ સોલંકીનો ગૃહક્લેશ ચરમસીમા પર, જાહેરમાં હાઈવોલ્ટેજ ડ્રામા, CCTV ફૂટેજ વાયરલ!

આ ઘટના બાદ મોડી રાત્રે ભરતસિંહ સ્ત્રી મિત્ર સાથે પોલીસ મથકે પહોંચ્યા હતા, જ્યાં પત્ની વિરુદ્ધ અરજી અપાઈ...
Anand : ભરતસિંહ સોલંકીનો ગૃહક્લેશ ચરમસીમા પર, જાહેરમાં હાઈવોલ્ટેજ ડ્રામા, CCTV ફૂટેજ વાયરલ!

ભરતસિંહ સોલંકીનો પારિવારિક કલહ ફરી વકર્યો...