રાજ્યના 12 જિલ્લાઓમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, 25 જૂને અતિ ભારે વરસાદની આગાહી
ગુજરાતના 12 જિલ્લામાં આજે ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતના 12 જિલ્લામાં આજે ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજકોટ, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અને અમરેલીમાં પણ વરસાદ
રસ્તા પર પડેલા ખાડા દિલના આકારમાં જોવા મળે છે.પરંતુ જો કોઈ આ ખાડામાં પડી જાય તો સાચા અર્થમાં તેનું દિલ બંધ થઈ શકે છે.
સ્ટાફના અભાવે માન્યતા પ્રક્રિયા અટકી હોવાના આક્ષેપ સાથે, ગુજરાતના 81 હજાર NEET પાસ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ચિંતિત...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 159 તાલુકામાં સરેરાશ 15.04 મિ.લી.વરસાદ પડ્યો છે.
શાંતિપૂર્ણ માહોલમાં યાત્રા સંપન્ન થાય તે માટે શાંતિ સમિતિની બેઠકો અને સામાજિક કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા...
પોલીસે બંને યુવતીના મૃતદેહોને પીએમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
દારૂના જથ્થા સાથે 3 વાહન અને 5 મોબાઈલ સહિત કુલ ₹1.70 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો...
એસએસવી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતી કરતી પત્ની રૂજુદાને બાપોદ ખાતે શાળામાં નોકરી પર મૂકવા જવા માટે એકટીવા લઈ નીકળ્યા હતા.
ક્લિનિકમાં ત્રાટકેલા અજાણ્યા તસ્કરો જુના વાસણો સાથે બાથરૂમમાંથી નળ અને ફુવારા ચોરી ફરાર થઈ ગયા છે.