• ગુજરાત

Rajkot: આટકોટમાં બોગસ મતદાનને લઈને બબાલ, પોલીસે થાળે પાડ્યો મામલો

Rajkot: આટકોટમાં બોગસ મતદાનને લઈને બબાલ, પોલીસે થાળે પાડ્યો મામલો

અંબાજી રોડ પર આવેલી પટલા હાઈસ્કૂલ ખાતેના બુથ નંબર 4 પર બે ઉમેદવારોના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું, જેના કારણે માહોલ ગરમાયો.

1 મિનિટ વાંચો
Surat: એક એવું ગામ જ્યાં આઝાદી બાદ પહેલીવાર યોજાયુ મતદાન

Surat: એક એવું ગામ જ્યાં આઝાદી બાદ પહેલીવાર યોજાયુ મતદાન

ચાર વર્ષ પૂર્વે કછોલ, કાસલા અને બજરંગપુર ગામોનું વિભાજન કરવામાં આવ્યું હતું, જેમાં કછોલને અલગ ગ્રામ પંચાયત તરીકે સ્થાપિત કરાયું.

1 મિનિટ વાંચો
Vadodara: કલાલી વિસ્તારના રસ્તાનું ધોવાણ થઈ જતાં રહીશોમાં આક્રોશ!

Vadodara: કલાલી વિસ્તારના રસ્તાનું ધોવાણ થઈ જતાં રહીશોમાં આક્રોશ!

રસ્તા ઉપરથી પસાર થતાં તમામ લોકોને તકલીફ પડી રહી છે.ખાસ કરીને બાળકો અને સિનિયર સિટીઝનોને વધુ મુશ્કેલી પડે છે.

1 મિનિટ વાંચો
Banaskantha માં મેઘ તાંડવ, દાંતામાં ભેખડો ધસી પડી, વડગામના ખેતરો બેટ બન્યા!

Banaskantha માં મેઘ તાંડવ, દાંતામાં ભેખડો ધસી પડી, વડગામના ખેતરો બેટ બન્યા!

દાંતા-સતલાસણા હાઇવે પર આંબાઘાટની ભેખડો ધસી પડતા એક સાઈડનો રસ્તો બંધ થયો...

2 મિનિટ વાંચો
ગુજરાત વૈશ્વિક ઉત્પાદનનું પાવરહાઉસ બનવા માટે તૈયાર,મુખ્યમંત્રીએ કરી જાહેરાત

ગુજરાત વૈશ્વિક ઉત્પાદનનું પાવરહાઉસ બનવા માટે તૈયાર,મુખ્યમંત્રીએ કરી જાહેરાત

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે GECMS (ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ પોલિસી) ની જાહેરાત કરી છે. આ સાથે તેમણે કહ્યું કે તેઓ ગુજરાતને વૈશ્વિક ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગનું પાવરહાઉસ બનાવવા માંગે છે.

3 મિનિટ વાંચો
જામનગરમાં દિવલા ડોનનો આતંક યથાવત: પાન ખાવા ગયેલા યુવક પર હુમલો!

જામનગરમાં દિવલા ડોનનો આતંક યથાવત: પાન ખાવા ગયેલા યુવક પર હુમલો!

ભદ્રેશભાઈ સાથે જીભાજોડી કર્યા બાદ ઉસકેરાઈ ગયો હતો.અને પોતાની પાસે રહેલા લાકડાના ધોકા વડે ભદ્રેશભાઈના માથામાં તેમજ હાથમાં ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી.

1 મિનિટ વાંચો
બનાસકાંઠા અને સાબરકાંઠા બન્યા જળબંબાકાર, રહીશોની વધી હાલાકી

બનાસકાંઠા અને સાબરકાંઠા બન્યા જળબંબાકાર, રહીશોની વધી હાલાકી

બનાસકાંઠામાં 9 ઇંચ વરસાદથી જળબંબાકાર સર્જાયો, વરસાદથી રોડ બ્લોક થતાં રહેશોની મુશ્કેલી વધી. સાબરકાંઠામાં પણ 14 ઇંચ વરસાદ નોંધાયો

1 મિનિટ વાંચો
Ahmedabad : પ્લેનનો કાટમાળ એરપોર્ટ ખસેડતી વખતે ફરી અકસ્માત

Ahmedabad : પ્લેનનો કાટમાળ એરપોર્ટ ખસેડતી વખતે ફરી અકસ્માત

પ્લેન ક્રેશનો કાટમાળ લઈ જતા ટેઈલ ઝાડમાં ફસાય, શાહીબાગ ડફનાળાથી કેમ્પ હનુમાન મંદિર સુધી રસ્તો બંધ કરવો પડ્યો હતો

2 મિનિટ વાંચો
Banaskantha : 30 વર્ષ બાદ ઉમરદશી નદી જીવંત, જળાશયો છલકાયા, ખેડૂતોમાં આનંદ!

Banaskantha : 30 વર્ષ બાદ ઉમરદશી નદી જીવંત, જળાશયો છલકાયા, ખેડૂતોમાં આનંદ!

દાંતામાં 9 ઇંચ વરસાદ ખાબકતા અર્જુની અને બાલારામ નદીઓ પણ વહેતી થઈ...

2 મિનિટ વાંચો
ગુજરાતમાં છેલ્લાં 24 કલાક દરમિયાન 159 તાલુકામાં સરેરાશ 15 મીમી વરસાદ

ગુજરાતમાં છેલ્લાં 24 કલાક દરમિયાન 159 તાલુકામાં સરેરાશ 15 મીમી વરસાદ

રાજ્યના 14 ડેમ હાઈએલર્ટ અને 10 ડેમ એલર્ટ ઉપર, કુલ 206 ડેમમાંથી 8 ડેમ છલકાયા

2 મિનિટ વાંચો
Versatile Solution Bottom