Vadodara: વાઘોડિયા બ્રિજ પર એક્ટિવા સવાર દંપતિને ટ્રક અડફેટે લેતા મોત!

એસએસવી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતી કરતી પત્ની રૂજુદાને બાપોદ ખાતે શાળામાં નોકરી પર મૂકવા જવા માટે એકટીવા લઈ નીકળ્યા હતા.
Vadodara: વાઘોડિયા બ્રિજ પર એક્ટિવા સવાર દંપતિને ટ્રક અડફેટે લેતા મોત!

આયશર ટ્રકના ચાલકે દંપતીને અડફેટ લેતા બંનેને ગંભીર ઇજાઓ પહોંચતા સ્થળ પર જ બંનેનું કમકમાટી ભર્યું મોત...