• ગુજરાત

સુરતમાં આભ ફાટ્યું, બે કલાકમાં સાડાપાંચ ઈંચ વરસાદ

સુરતમાં આભ ફાટ્યું, બે કલાકમાં સાડાપાંચ ઈંચ વરસાદ

સુરતમાં સવારના 6 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન એટલે કે 2 કલાકમાં જ શહેરમાં સાડા પાંચ ઈંચ વરસાદ ખાબક્યો હતો.

1 મિનિટ વાંચો
ગુજરાત પર મેઘરાજા મહેરબાન: અમરેલીમાં ઓરેન્જ એલર્ટ નદીઓ જળાશયથી ભરાઈ!

ગુજરાત પર મેઘરાજા મહેરબાન: અમરેલીમાં ઓરેન્જ એલર્ટ નદીઓ જળાશયથી ભરાઈ!

રાજુલા,સાવરકુંડલા,વડિયા,કુંકાવાવ,અમરેલી સહીતમાં ધોધમાર વરસાદ પડ્યો છે.જેના કારણે શેત્રુંજી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે.

1 મિનિટ વાંચો
Vadodara : નવરચના સ્કૂલ ફરી ધમકીના નિશાન પર, બોમ્બની આશંકાએ શાળા ખાલી કરાવાઈ

Vadodara : નવરચના સ્કૂલ ફરી ધમકીના નિશાન પર, બોમ્બની આશંકાએ શાળા ખાલી કરાવાઈ

પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ ઘટનાસ્થળે પહોંચી સઘન તપાસ કરી હતી, પરંતુ...

1 મિનિટ વાંચો
ફોન કોલ, ફેક જજ અને ડિજિટલ એરેસ્ટથી ONGCની અધિકારી પાસેથી 1.36 કરોડની ઠગાઈ

ફોન કોલ, ફેક જજ અને ડિજિટલ એરેસ્ટથી ONGCની અધિકારી પાસેથી 1.36 કરોડની ઠગાઈ

અજાણ્યા કોલરોએ TRAI અને CBI અધિકારી બની ONGCમાં કામ કરતી મહિલાને ડિજિટલ એરેસ્ટ કરીને 1.36 કરોડની ઠગાઈ કરી, સાયબર ક્રાઈમમાં ફરિયાદ બાદ તપાસ શરૂ.

1 મિનિટ વાંચો
Sabarkantha માં ભયાનક અકસ્માત, ખાનગી બસ ટ્રકમાં ઘૂસતાં 2 ના મોત, 8 થી વધુ ઘાયલ

Sabarkantha માં ભયાનક અકસ્માત, ખાનગી બસ ટ્રકમાં ઘૂસતાં 2 ના મોત, 8 થી વધુ ઘાયલ

બસની ડાબી સાઈડ સંપૂર્ણપણે ચિરાઈ જતાં મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ અને 108 એમ્બ્યુલન્સની...

1 મિનિટ વાંચો
દહેજ નજીક નર્મદા પરિક્રમા જેટ્ટી વિસ્તારમાં દરિયામાં ઝેરી કેમિકલવાળું પાણી છોડાયું

દહેજ નજીક નર્મદા પરિક્રમા જેટ્ટી વિસ્તારમાં દરિયામાં ઝેરી કેમિકલવાળું પાણી છોડાયું

દહેજ નજીક દરિયામાં ઝેરી કેમિકલવાળું પાણી છોડાતા પર્યાવરણ, દરિયાઈ જીવસૃષ્ટિ, માછીમારો અને નર્મદા નદીના પીનારૂપ પાણી પર ગંભીર ખતરો ઊભો થયો છે.

1 મિનિટ વાંચો
અમદાવાદ: સરસપુર મોસાળ મંદિરે જગન્નાથજીને ભવ્ય મામેરું અર્પણ, ભક્તો ઉમટ્યા

અમદાવાદ: સરસપુર મોસાળ મંદિરે જગન્નાથજીને ભવ્ય મામેરું અર્પણ, ભક્તો ઉમટ્યા

અમદાવાદમાં જગન્નાથ રથયાત્રાની પૂર્વ તૈયારીઓ પૂરજોશમાં: સરસપુર મોસાળે ભવ્ય મામેરું અર્પણ કરાયું

1 મિનિટ વાંચો
Surat માં ધોધમાર વરસાદ, પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખૂલી, અનેક વિસ્તારો જળબંબાકાર!

Surat માં ધોધમાર વરસાદ, પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખૂલી, અનેક વિસ્તારો જળબંબાકાર!

શહેરના અનેક વિસ્તારો, ખાસ કરીને પુણા અને વેડરોડ જેવા નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા...

2 મિનિટ વાંચો
આજથી ધો. 10 અને 12ની પૂરક પરીક્ષાઓનો પ્રારંભ, 2.08 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

આજથી ધો. 10 અને 12ની પૂરક પરીક્ષાઓનો પ્રારંભ, 2.08 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

ગુજરાતમાં ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા આજથી શરૂ થઇ રહી છે, જેમાં 2.08 લાખ વિદ્યાર્થીઓએ નોંધણી કરી છે.

1 મિનિટ વાંચો
Ahmedabad Plane Crash : 251 મૃતદેહોના DNA મેચ, 8ના સેમ્પલ રિપીટ થશે, ઓળખ પ્રક્રિયા ચાલુ

Ahmedabad Plane Crash : 251 મૃતદેહોના DNA મેચ, 8ના સેમ્પલ રિપીટ થશે, ઓળખ પ્રક્રિયા ચાલુ

મૃતદેહોની ઓળખ માટે DNA મેચિંગ પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં અત્યાર સુધીમાં 251 મૃતકોના DNA મેચ થયા છે...

1 મિનિટ વાંચો
Versatile Solution Bottom