• ગુજરાત

Surat: કચરાના ઢગલાથી રોગચાળાનો ભય, પાલિકા તંત્રની ઘોર બેદરકારી!

Surat: કચરાના ઢગલાથી રોગચાળાનો ભય, પાલિકા તંત્રની ઘોર બેદરકારી!

લોકોના ઘર,દુકાનોમાં પાણીનો ભરાવો થયાં બાદ સોસાયટીના નાકે કચરો લોકોએ બહાર કાઢ્યો છે.

2 મિનિટ વાંચો
રાજ્યમાં આગામી 3 દિવસે મેઘતાંડવની આગાહી, દક્ષિણથી કચ્છ સુધી અતિભારે વરસાદની શક્યતા

રાજ્યમાં આગામી 3 દિવસે મેઘતાંડવની આગાહી, દક્ષિણથી કચ્છ સુધી અતિભારે વરસાદની શક્યતા

રાજ્યમાં 27થી 29 જૂન દરમિયાન દક્ષિણ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. હવામાન આગાહીકાર પરેશ ગોસ્વામીના અનુમાન મુજબ, રાજ્યના ઘણા વિસ્તારોમાં મેઘ તાંડવ થશે.

1 મિનિટ વાંચો
Porbander : કુતિયાણા અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ

Porbander : કુતિયાણા અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ

વહેલી સવારથી જ આ પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે રસ્તાઓ પાણીથી લબડબ થયા છે

2 મિનિટ વાંચો
Vadodara: પંચવટીથી કોયલીનો રોડ તૂટ્યો,સ્થાનિકોમાં રોષ!

Vadodara: પંચવટીથી કોયલીનો રોડ તૂટ્યો,સ્થાનિકોમાં રોષ!

કામગીરી માત્ર કાગળ પર બતાવીને પદાધિકારીઓ ખુશ થઈ રહ્યા છે સિંગલ ટ્રેકને ડબલ ટ્રેક બનાવીને દોડતા વાહનોથી અકસ્માતનો સતત ભય રહે છે.

1 મિનિટ વાંચો
Rajkot માં મેઘરાજાનું ધમાકેદાર આગમ, પોણા કલાકમાં 2 ઇંચ વરસાદથી જળબંબાકાર!

Rajkot માં મેઘરાજાનું ધમાકેદાર આગમ, પોણા કલાકમાં 2 ઇંચ વરસાદથી જળબંબાકાર!

શહેરના રસ્તાઓ જળમગ્ન બન્યા, સેન્ટ્રલ ઝોનમાં સૌથી વધુ વરસાદ નોંધાયો...

1 મિનિટ વાંચો
સુરત-જુનાગઢમાં અનરાધાર વરસાદ,આગામી દિવસો માટે ઓરેન્જ-યલો એલર્ટ જાહેર!

સુરત-જુનાગઢમાં અનરાધાર વરસાદ,આગામી દિવસો માટે ઓરેન્જ-યલો એલર્ટ જાહેર!

હવામાન વિભાગની આગાહી અનુસાર,26મી જૂને અરવલ્લી,મહીસાગર,દાહોદ,છોટાઉદેપુરમાં વરસાદનું  ઓરેન્જ એલર્ટ છે.

1 મિનિટ વાંચો
Ahmedabad : 'સ્માર્ટ સિટી'ના દાવાઓ ખોટા, ખુલ્લા ખાડાએ લીધો વધુ એક નિર્દોષનો ભોગ!

Ahmedabad : 'સ્માર્ટ સિટી'ના દાવાઓ ખોટા, ખુલ્લા ખાડાએ લીધો વધુ એક નિર્દોષનો ભોગ!

ઓઢવમાં ભારે વરસાદ બાદ પાણી ભરેલા ખુલ્લા ખાડામાં બાઈક સાથે ખાબકતા 52 વર્ષીય મનુભાઈ પંચાલનું કરુણ મૃત્યુ થયું...

2 મિનિટ વાંચો
સુરતના કામરેજમાં વરસાદી પાણીનો નિકાલ ન થતા મહિલાઓએ તંત્ર સામે કર્યો હલ્લાબોલ

સુરતના કામરેજમાં વરસાદી પાણીનો નિકાલ ન થતા મહિલાઓએ તંત્ર સામે કર્યો હલ્લાબોલ

સુરતના કામરેજમાં વરસાદી પાણીના નિકાલનો પ્રશ્ન ઉગ્ર બન્યો છે જ્યાં મહિલાઓએ મામલતદાર કચેરીએ જમાવટ કરી, ખાડી કિનારે થયેલા આડેધડ બાંધકામથી સ્થિતિ બગડ્યાનું જણાવ્યું.

1 મિનિટ વાંચો
Vadodara: સરકારી જમીનમાં ચાલતું ગેરકાયદે પેટ્રોલ-ડીઝલ વેચાણ ઝડપાયું, 7 આરોપી સામે ફરિયાદ!

Vadodara: સરકારી જમીનમાં ચાલતું ગેરકાયદે પેટ્રોલ-ડીઝલ વેચાણ ઝડપાયું, 7 આરોપી સામે ફરિયાદ!

પોલીસે ઉપરોક્ત સ્થળેથી અંડરગ્રાઉન્ડ ટાંકીમાંથી રૂ.એક લાખ ઉપરાંતની કિંમતનું 1344 લિટર ડીઝલ કબજે કર્યું હતું

1 મિનિટ વાંચો
Ahmedabad :  પ્લેન ક્રેશનું રહસ્ય હવે હાથવેંતમાં

Ahmedabad : પ્લેન ક્રેશનું રહસ્ય હવે હાથવેંતમાં

એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોને મળી મહત્વની સફળતા

2 મિનિટ વાંચો
Versatile Solution Bottom