Vadodara: પંચવટીથી કોયલીનો રોડ તૂટ્યો,સ્થાનિકોમાં રોષ!

કામગીરી માત્ર કાગળ પર બતાવીને પદાધિકારીઓ ખુશ થઈ રહ્યા છે સિંગલ ટ્રેકને ડબલ ટ્રેક બનાવીને દોડતા વાહનોથી અકસ્માતનો સતત ભય રહે છે.
Vadodara: પંચવટીથી કોયલીનો રોડ તૂટ્યો,સ્થાનિકોમાં રોષ!

ડબલ ટ્રેક આ રસ્તો તાજેતરના વરસાદી માહોલમાં એક બાજુના ટ્રેક પર ઠેર ઠેર પડી ગયેલા નાના મોટા ખાડામાં વર...