Vadodara: સરકારી જમીનમાં ચાલતું ગેરકાયદે પેટ્રોલ-ડીઝલ વેચાણ ઝડપાયું, 7 આરોપી સામે ફરિયાદ!

પોલીસે ઉપરોક્ત સ્થળેથી અંડરગ્રાઉન્ડ ટાંકીમાંથી રૂ.એક લાખ ઉપરાંતની કિંમતનું 1344 લિટર ડીઝલ કબજે કર્યું હતું
Vadodara: સરકારી જમીનમાં ચાલતું ગેરકાયદે પેટ્રોલ-ડીઝલ વેચાણ ઝડપાયું, 7 આરોપી સામે ફરિયાદ!

લોકોના જીવનું જોખમ સર્જવાની પ્રવૃત્તિમાં નાજુ ભરવાડ તેનો ભાઈ રાજુ ભરવાડ સહિતના સાત જણા સામેલ હોવાની...