સાબરમતી ડી કેબિન નજીક 13 કરોડના અંડરપાસમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાની ઉણપ
ડિ કેબિન નજીક રેલ્વે અને મ્યુનિસિપલ દ્વારા રૂપિયા 13.83 કરોડમાં બનાવાયેલા અંડરપાસમાં 6 મહિના પછી પણ વરસાદી પાણી માટે યોગ્ય નિકાલ વ્યવસ્થા ન હોવાથી વિસ્તારોના લોકો મુશ્કેલીમાં છે.












