સુરત-જુનાગઢમાં અનરાધાર વરસાદ,આગામી દિવસો માટે ઓરેન્જ-યલો એલર્ટ જાહેર!

હવામાન વિભાગની આગાહી અનુસાર,26મી જૂને અરવલ્લી,મહીસાગર,દાહોદ,છોટાઉદેપુરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે.
સુરત-જુનાગઢમાં અનરાધાર વરસાદ,આગામી દિવસો માટે ઓરેન્જ-યલો એલર્ટ જાહેર!

સુરતના મહુવામાં 4.65 ઈંચ,જૂનાગઢના વિસાવદરમાં 4.13 ઈંચ,નવસારીના ચીખલીમાં 3.98 ઈંચ,સુરતના બારડોલીમાં 3...