Ahmedabad : 'સ્માર્ટ સિટી'ના દાવાઓ ખોટા, ખુલ્લા ખાડાએ લીધો વધુ એક નિર્દોષનો ભોગ!

ઓઢવમાં ભારે વરસાદ બાદ પાણી ભરેલા ખુલ્લા ખાડામાં બાઈક સાથે ખાબકતા 52 વર્ષીય મનુભાઈ પંચાલનું કરુણ મૃત્યુ થયું...
Ahmedabad : 'સ્માર્ટ સિટી'ના દાવાઓ ખોટા, ખુલ્લા ખાડાએ લીધો વધુ એક નિર્દોષનો ભોગ!

પાણીમાં ડૂબેલા ખાડા અને તંત્રની બેદરકારી...