Surat ડ્રગ કેસમાં ચોંકાવનારો ખુલાસો: વેપારીના ભાગીદારે રચ્યું હતું ષડયંત્ર
આ કેસમાં વેપારીના ભાગીદાર અને પોલીસ વચ્ચેની વોટ્સએપ ચેટ પુરાવા તરીકે મળી આવી છે, જેના આધારે ખુલાસો થયો છે કે આ ઘટના એક આયોજિત કાવતરું હતું.
આ કેસમાં વેપારીના ભાગીદાર અને પોલીસ વચ્ચેની વોટ્સએપ ચેટ પુરાવા તરીકે મળી આવી છે, જેના આધારે ખુલાસો થયો છે કે આ ઘટના એક આયોજિત કાવતરું હતું.
નવાપુરા પોલીસે દારુની મહેફિલ માણતા 9 શખ્સોને ઝડપી પાડ્યા
બોટાદમાં વૃદ્ધાને ગંભીર ગુનામાં સંડોવણીની ધમકી આપી નકલી CBI અધિકારી બની આરોપીઓએ કરી ડિજિટલ અરેસ્ટ
23 જૂનના રોજ પરિણામોની રાહ જોવાઈ રહી છે, જે રાજકીય દૃશ્યને નવો વળાંક આપી શકે છે.
કરણી સેનાના પ્રમુખ સુખદેવસિંહ ગોગામેડીની હાઈ પ્રોફાઈલ હત્યામાં હતી મનોજ સાવલીની સંડોવણી
પોલીસે રાજસ્થાનના સુરેશ ખિલેરી નામના આરોપીને ઝડપી પાડી, મુખ્ય સૂત્રધારોની શોધખોળ શરૂ કરી...
પોલીસ તપાસમાં બહાર આવી ચોંકાવનારી હકિકત
સમગ્ર ઘટના CCTV માં કેદ થઈ હોવા છતાં લુટારાઓ ફરાર છે, જેના કારણે વરાછા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી...
સુરત પોલીસ દ્વારા અમદાવાદ ખાતેથી તેની ધરપકડ કરવામાં આવી
તાજેતરમાં એસએમસીએ દશરથ ગામમાં દરોડો પાડી પોણા ત્રણ કરોડનો દારુ ઝડપ્યો હતો