• અપરાધ

Vadodara માં સ્કૂલોને બોમ્બની ધમકી, રિફાઇનરી ગુજરાત બોર્ડ સ્કૂલ પણ નિશાના પર, વાલીઓમાં ભય!

Vadodara માં સ્કૂલોને બોમ્બની ધમકી, રિફાઇનરી ગુજરાત બોર્ડ સ્કૂલ પણ નિશાના પર, વાલીઓમાં ભય!

છેલ્લા 6 મહિનામાં આ બીજીવાર છે કે સ્કૂલોને આવી ધમકી મળી છે, જેના કારણે વાલીઓમાં ભયનો માહોલ...

2 મિનિટ વાંચો
Vadodara: નિવૃત્ત શિક્ષિકા સાથે છેતરપિંડી: ઠગ ત્રિપુટી પોલીસની સકંજામાં

Vadodara: નિવૃત્ત શિક્ષિકા સાથે છેતરપિંડી: ઠગ ત્રિપુટી પોલીસની સકંજામાં

હરણી વિસ્તારમાં એક નિવૃત્ત શિક્ષિકા સાથે થયેલી છેતરપિંડીના કિસ્સામાં પોલીસે ઝડપી કાર્યવાહી કરી ઠગ ત્રિપુટીને ઝડપી પાડી

2 મિનિટ વાંચો
Ahmedabad : દેશભરમાં બોમ્બની ધમકી આપનાર ટેકનોક્રેટ મહિલા રેની જોશીલ્ડા ઝડપાઈ!

Ahmedabad : દેશભરમાં બોમ્બની ધમકી આપનાર ટેકનોક્રેટ મહિલા રેની જોશીલ્ડા ઝડપાઈ!

રોબોટિક્સ એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલી રેની વર્ચ્યુઅલ નંબર અને VPN નો ઉપયોગ કરીને પોતાની ઓળખ છુપાવતી...

2 મિનિટ વાંચો
ONGCની મહિલા અધિકારી ડીજીટલ એરેસ્ટનો શિકાર, રૂ.1.36 કરોડની કરી ઠગાઇ

ONGCની મહિલા અધિકારી ડીજીટલ એરેસ્ટનો શિકાર, રૂ.1.36 કરોડની કરી ઠગાઇ

શહેરના ગોતા વિસ્તારમાં રહેતા ત્રિવેણીબેન પટેલને ડિજિટલ અરેસ્ટના જાળમાં ફસાયા હતા, ટ્રાઇના અધિકારી તરીકે ફોન કરી , રૂ. 1.36 કરોડની ઠગાઇ કરી હતી

2 મિનિટ વાંચો
Ahmedabad નારોલમાં ફાયરિંગની ઘટના: બે આરોપીની ધરપકડ, શહેરની સુરક્ષા પર સવાલ

Ahmedabad નારોલમાં ફાયરિંગની ઘટના: બે આરોપીની ધરપકડ, શહેરની સુરક્ષા પર સવાલ

તલવાર, બંદૂક અને અન્ય હથિયારો સાથે નારોલ વિસ્તારમાં આતંક મચાવ્યો અને હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું. આરોપીઓએ વિસ્તારને લીધો બાનમાં.

2 મિનિટ વાંચો
ગુજરાતના મોસ્ટ વોન્ટેડ આરોપીને સીબીઆઇ  UAE થી પકડી લાવી

ગુજરાતના મોસ્ટ વોન્ટેડ આરોપીને સીબીઆઇ UAE થી પકડી લાવી

ઇન્ટરપોલ અને અબુ ધાબીની NCB સાથે મળીને, UAE માં આરોપીને શોધી કાઢ્યો

2 મિનિટ વાંચો
Surat માં બુટલેગરનો જાહેરમાં છરી વડે કેક કાપવાનો સ્ટંટ, Video Viral થતા જેલભેગા!

Surat માં બુટલેગરનો જાહેરમાં છરી વડે કેક કાપવાનો સ્ટંટ, Video Viral થતા જેલભેગા!

ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ઉત્રાણ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી...

2 મિનિટ વાંચો
Rajkot : પતિ પર પત્ની-સાસરિયાનો અત્યાચાર, યુવકને ₹25 લાખ માંગી આપઘાત કરવા મજબૂર કર્યો!

Rajkot : પતિ પર પત્ની-સાસરિયાનો અત્યાચાર, યુવકને ₹25 લાખ માંગી આપઘાત કરવા મજબૂર કર્યો!

લગ્ન બાદ તેની પત્નીએ સંબંધ બાંધવાનો ઇનકાર કર્યો હતો અને વારંવાર ઝઘડા કરતી હતી...

2 મિનિટ વાંચો
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું માદરે વતન સુરત બન્યું સાયબર છેતરપિંડીનું એપી સેન્ટર

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું માદરે વતન સુરત બન્યું સાયબર છેતરપિંડીનું એપી સેન્ટર

છેલ્લાં 9 મહિનામાં 13 ખાનગી, 11 સરકારી બેંકમાં ₹2600 કરોડથી વધુનું સાયબર ચિટીંગ

5 મિનિટ વાંચો
Godhra માં ટ્રેક્ટરથી હુમલો: એકનું મોત, પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો

Godhra માં ટ્રેક્ટરથી હુમલો: એકનું મોત, પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો

શહેરા પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી, આરોપી દિલીપસિંહ આરતસિંહ પટેલની ધરપકડ કરવા તપાસ શરૂ કરી છે.

2 મિનિટ વાંચો
Versatile Solution Bottom