Godhra માં ટ્રેક્ટરથી હુમલો: એકનું મોત, પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો

શહેરા પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી, આરોપી દિલીપસિંહ આરતસિંહ પટેલની ધરપકડ કરવા તપાસ શરૂ કરી છે.
Godhra માં ટ્રેક્ટરથી હુમલો: એકનું મોત, પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો

યુવક પર ફેરવી દીધું ટ્રેક્ટર