VADODARA: 'તરતા સોના’ તરીકે ઓળખાતી વ્હેલ માછલીની ઊલટી સાથે 6 ઝડપાયા
પોલીસે 1.58 કરોડ રૂપિયાની કિંમતની એમ્બરગ્રીસ સાથે આરોપીઓને રંગે હાથ ઝડપી લીધા હતા
પોલીસે 1.58 કરોડ રૂપિયાની કિંમતની એમ્બરગ્રીસ સાથે આરોપીઓને રંગે હાથ ઝડપી લીધા હતા
કાર્યક્રમમાંથીપરત ફરતા સમયે રસ્તા પર SUVએ સાઈડ ન આપતા પૂર્વ કેન્દ્રીય મંત્રી હેગડે, તેના ડ્રાઈવર અને ગનમેને ગાડી ઓવેરટેક કરી ખાન અને તેના ભાઈ પર હુમલો કર્યો
લગન બાદ માત્ર સાત દિવસના ગાળામાં બંનેએ પ્રતીક પાસેથી ટુકડે-ટુકડે રૂ. 3.9 લાખ પડાવ્યા. આ પૈસા લઈને ભરત અને સ્વાતિ બંને ફરાર થઈ ગયા હતા.
લગ્નનું ખોટુ વચન આપી તેના સાથે શારીરિક સંબંધ બાંધ્યા
"તળાવોના શહેર" ઉદયપુરમાં વિદેશી યુવતી પર થયેલા બળાત્કારે સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કર્યા...
ઉજ્જૈનમાં ચીમનગંજ મંડી પોલીસે હિન્દુ નામ આપી છોકરીઓને લાલચાવી લવ જેહાદનું કૃત્ય કરતાં યુવાનોને પકડ્યા હતા. ત્રણ મુસ્લિમ છોકરા પાસેથી હિન્દુ નામથી અનેક નકલી ઇન્સ્ટાગ્રામ ID મળ્યા.
એક મહિનામાં હાઈકોર્ટને બીજી વાર ધમકી મળી છે, જ્યારે વડોદરાની સ્કૂલોને પણ આવી જ ધમકીઓ મળી હતી...
દિલ્હી-હરિયાણા બોર્ડર પર ક્રિમિનલ વોહરાની હાજરીની માહિતી મળતા પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી તેનું એન્કાઉન્ટર કર્યું, વોહરા 2024ના ટ્રિપલ મર્ડર કેસમાં પણ સામેલ હતો.
ઝેરી પદાર્થ તરીકે પીસ્ટિસાઈડ નો ઉપયોગ થયો હોવાની આશંકા છે, પરંતુ...
રતિરામનો મૃતદેહ ઈંટના ભઠ્ઠામાંથી મળી આવતા પોલીસે રીના અને હનીફ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી...