પાટણમાં 3 વીઘા જમીનનો લોહિયાળ વિવાદ
સહી કરવાનો ઇનકાર ભારે પડ્યો, યુવાનની હત્યા
વડોદરાના ભાયલી ગેંગરેપ કેસમાં વિશેષ POCSO કોર્ટે પાંચેય આરોપીઓને અંતિમ શ્વાસ સુધીની કેદની સજા ફટકારી છે. કોર્ટે દરેકને ₹50 હજાર દંડ અને પીડિતાને ₹10 લાખ વળતર ચૂકવવાનો આદેશ આપ્યો.
અમદાવાદમાં ‘માતાજીની કૃપા’ના બહાને સોનાની ચેઈન પડાવતી મદારી ગેંગના 2 આરોપી LCB ઝોન-7એ ઝડપ્યા; વટવા પોલીસનો અનડિટેક્ટેડ ગુનો ઉકેલાયો.
દિલ્હી-NCRમાં ખાલી સ્લીપર બસમાં 16 વર્ષની સગીરા સાથે દુષ્કર્મનો આરોપ; પોલીસે ડ્રાઈવર અને કંડક્ટરની ધરપકડ કરી, બસ કબજે કરી તપાસ શરૂ કરી.
શિકોહાબાદમાં 21 વર્ષીય યુવતીની હત્યાના કેસમાં પ્રેમી રાહુલ ઉર્ફે નીતિન યાદવની ધરપકડ થઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર, હોટલમાં બળજબરી અને મારપીટ બાદ યુવતીનું મોત થયું હતું. દુષ્કર્મ, હત્યા અને SC-ST એક્ટ હેઠળ તપાસ ચાલી રહી છે.
વડોદરા NH-48 પર હિટ એન્ડ રનમાં 31 વર્ષીય યુવકનું મોત, અજાણ્યા વાહનચાલકે ટક્કર મારી ફરાર; કપુરાઈ પોલીસે તપાસ શરૂ કરી.
શામલીમાં YouTuber અને હરિયાણવી સિંગર અંકિત બાલિયાનની ગોળી મારી હત્યા. CCTV તપાસ વચ્ચે ગોગી ગેંગની કથિત પોસ્ટથી કેસમાં નવો વળાંક.
અમદાવાદના થલતેજના Shakti 140 ફ્લેટમાં 26 વર્ષીય દીપિકા ગોગીયાનું મોત થયું. બોડકદેવ પોલીસે તપાસ શરૂ કરી, જ્યારે મોતનું ચોક્કસ કારણ હજુ તપાસ હેઠળ છે.
90 અરજદારો સામે આવ્યા; કિંમતી વસ્તુઓ પરત અપાઈ
વડોદરા માંજલપુરમાં નજીવી વાતે લારી ચાલકે 50 વર્ષીય આધેડ પર પ્લાયવુડના પાટિયા વડે માથામાં 6 ઘા માર્યા. ગંભીર ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયા, CCTV ફૂટેજ સામે આવ્યા.