ગુજરાતમાં એક જ સવારમાં બે ભયાનક અકસ્માત! ક્યાંક જાનૈયાઓની બસમાં મોતનો માતમ, તો ક્યાંક આખો પરિવાર હોમાયો!

ગુજરાતમાં એક જ સવારમાં બે હૃદયદ્રાવક અકસ્માત! ભરૂચમાં જાનૈયાઓને લઈ જતી લક્ઝરી બસ અને ટેન્કરની ટક્કરમાં 2નાં મોત, 49 મુસાફરો ઘાયલ થયા.
ગુજરાતમાં ભરૂચ અને અમરેલીના બે ભયાનક માર્ગ અકસ્માત

ભરૂચમાં લક્ઝરી બસ-ટેન્કર અને અમરેલીમાં એસટી બસ-બાઈક વચ્ચેના અકસ્માતમાં 6નાં મોત