નોકરી પર ગયો, ઘરે પાછો ન આવ્યો! બોપલના સિદ્ધાર્થના આપઘાત પાછળ પત્ની સામે ગંભીર આક્ષેપો

નોકરી પર ગયેલો સિદ્ધાર્થ ઘરે પાછો કેમ ન આવ્યો? અમદાવાદના બોપલના યુવકના સાબરમતી નદીમાં આપઘાતના કેસમાં હવે ચોંકાવનારો વળાંક આવ્યો છે.
અમદાવાદ બોપલના સિદ્ધાર્થ દેસાઈ આપઘાત કેસમાં પત્ની સામે ફરિયાદ

બોપલના સિદ્ધાર્થ દેસાઈના આપઘાત કેસમાં પત્ની સામે દુષ્પ્રેરણાની ફરિયાદ (AI જનરેટેડ)