પહેલા દારૂ પીવડાવ્યો, પછી પથ્થરથી 20 ઘા! અજમેર હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો

રાજસ્થાનના અજમેરમાં 35 વર્ષીય રાકેશને દારૂ પીવડાવવાના બહાને એકાંત રસ્તે લઈ જઈ 3 કિલોના પથ્થરથી 15થી 20 ઘા મારવામાં આવ્યા હોવાનો પોલીસનો દાવો છે.
અજમેરમાં પિતાના અપમાનનો બદલો લેવા યુવકની પથ્થરથી હત્યા

અજમેરમાં પિતાના અપમાનનો બદલો લેવા દારૂ પીવડાવી યુવકની પથ્થરથી હત્યા કરાઈ