વૈભવ સૂર્યવંશીએ રચ્યો ઇતિહાસ, T20 ક્રિકેટના સૌથી યુવા કેપ્ટન બન્યા

માત્ર 15 વર્ષની ઉંમરે વૈભવ સૂર્યવંશીએ T20 ક્રિકેટમાં વિશ્વ રેકોર્ડ બનાવ્યો. ક્રોએશિયાના ખેલાડીનો રેકોર્ડ તોડી બન્યા વિશ્વના સૌથી યુવા કેપ્ટન.
15 વર્ષે વૈભવનો વિશ્વ વિક્રમ!

વૈભવ સૂર્યવંશીનો T20 વિશ્વ રેકોર્ડ, 15 વર્ષની ઉંમરે બન્યા સૌથી યુવા કેપ્ટન