• રાજનીતિ

આતે કેવી લોકશાહી, સત્ય બોલવા પર થાય છે આકરી સજા

આતે કેવી લોકશાહી, સત્ય બોલવા પર થાય છે આકરી સજા

સરકારની વધતી જતી જોહુકમીનું પ્રતીક છે. લોકશાહીમાં નાગરિકોને પોતાની સમસ્યાઓ ઉઠાવવાનો, સરકારની નીતિઓની ટીકા કરવાનો અને જવાબદારી માંગવાનો અધિકાર છે.

3 મિનિટ વાંચો
કોંગ્રેસ નેતા હીરા જોટવાએ મનરેગા કૌભાંડના કરોડો રૂપિયા લંડન મોકલ્યાનો આક્ષેપ

કોંગ્રેસ નેતા હીરા જોટવાએ મનરેગા કૌભાંડના કરોડો રૂપિયા લંડન મોકલ્યાનો આક્ષેપ

મનરેગા કૌભાંડની CBI, ED અને GST વિભાગ દ્વારા તપાસ કરાવવામાં આવે: ચૈતર વસાવા

3 મિનિટ વાંચો
ભરૂચ મનરેગા કૌભાંડઃ કોંગ્રેસ નેતા હીરા જોટવાના પુત્ર દિગ્વિજયની પણ ધરપકડ

ભરૂચ મનરેગા કૌભાંડઃ કોંગ્રેસ નેતા હીરા જોટવાના પુત્ર દિગ્વિજયની પણ ધરપકડ

આમોદ, જંબુસર, હાંસોટ તાલુકાના 56 ગામના રૂપિયા 7.30 કરોડના કૌભાંડમાં ભરૂચ પોલીસની કાર્યવાહી

2 મિનિટ વાંચો
મહેસાણાની દૂધસાગર ડેરીમાં ચેરમેને વાઈસ ચેરમેનને લાફો માર્યાનો આક્ષેપ

મહેસાણાની દૂધસાગર ડેરીમાં ચેરમેને વાઈસ ચેરમેનને લાફો માર્યાનો આક્ષેપ

નિયામક મંડળની બેઠકમાં વાર્ષિક હિસાબો મુદ્દે થયેલી બબાલનો મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો

2 મિનિટ વાંચો
વન નેશન વન ઈલેક્શન પર ભૂતપૂર્વ CJI ચંદ્રચૂડનું મહત્વપૂર્ણ નિવેદન, ચૂંટણી પર અસરો અંગે ચેતવણી

વન નેશન વન ઈલેક્શન પર ભૂતપૂર્વ CJI ચંદ્રચૂડનું મહત્વપૂર્ણ નિવેદન, ચૂંટણી પર અસરો અંગે ચેતવણી

વન નેશન વન ઈલેક્શન યોજના હેઠળ 2034માં દેશભરમાં એકસાથે ચૂંટણીઓ યોજવાની યોજના છે. ભૂતપૂર્વ CJI ડીવાય ચંદ્રચૂડે ચેતવણી આપી છે કે, આ પ્રસ્તાવ નાના પક્ષો માટે અસમાન માહોલ સર્જી શકે છે અને લોકશાહી સિદ્ધાંતોને નુકસાન પહોંચાડી શકે છે.

2 મિનિટ વાંચો
ખેતી બેંકમાં થાપણદારની બેઠક ઉભી કરી કાયમી કબજો કરવાનો કારસો?

ખેતી બેંકમાં થાપણદારની બેઠક ઉભી કરી કાયમી કબજો કરવાનો કારસો?

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગે પેટા નિયમોમાં કરાયેલા સુધારા સામે મનાઈ હુકમ આપ્યો

4 મિનિટ વાંચો
બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ કરાયા સસ્પેન્ડ

બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ કરાયા સસ્પેન્ડ

પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરાયા હોવાની આપી જાણકારી

3 મિનિટ વાંચો
'AAP'ને મોટો ફટકો, બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ તમામ હોદ્દા છોડ્યા...

'AAP'ને મોટો ફટકો, બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ તમામ હોદ્દા છોડ્યા...

ઉમેશ મકવાણા જેવા પાયાના નેતાનું રાજીનામું 'AAP'ના ગુજરાતમાં ધૂંધળા ભવિષ્ય તરફ ઈશારો કરે છે...

2 મિનિટ વાંચો
ગ્રામ પંચાયતના સરપંચપદની ચૂંટણીમાં મંત્રી ભીખુસિંહ પરમારના પુત્રની હાર!

ગ્રામ પંચાયતના સરપંચપદની ચૂંટણીમાં મંત્રી ભીખુસિંહ પરમારના પુત્રની હાર!

મોડાસાની જીતપુર ગ્રામ પંચાયતમાં મંત્રી પુત્રની સંપૂર્ણ પેનલની હાર થતાં ચર્ચાનો વિષય બન્યો

2 મિનિટ વાંચો
બે વેવાણે ગામ ગજવ્યું...વેવાણે 10 વર્ષથી શાસન કરતા વેવાણને હરાવ્યા

બે વેવાણે ગામ ગજવ્યું...વેવાણે 10 વર્ષથી શાસન કરતા વેવાણને હરાવ્યા

ગુજરાતની ગ્રામ પંચાયતોની ચૂંટણીઓમાં અનેક રસપ્રદ પરિણામો

1 મિનિટ વાંચો
Versatile Solution Bottom