ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને કોંગ્રેસ નેતા લલિત વસોયાએ 10 કરોડની બદનક્ષીની નોટિસ ફટકારી
વળતર પેટે 10 દિવસ સુધીમાં દસ કરોડ પુરા ચુકવી આપી કાયદેસરની પહોંચ મેળવી લેશો
વળતર પેટે 10 દિવસ સુધીમાં દસ કરોડ પુરા ચુકવી આપી કાયદેસરની પહોંચ મેળવી લેશો
પાંચ ટર્મ સુધી ચેરમેન રહેલાં અણદા પટેલને મેન્ડેટ નહી આપતાં પોતાની પેનલ ઉતારી
RTI અરજીના ઘટસ્ફોટમાં ધ્રોલના MLA મેઘજી ચાવડાના પુત્ર મોહિત ચાવડાનું નામ આવતા રાજકારણમાં હડકંપ
આ નિર્ણય મારા માટે પીડાદાયક છે, પરંતુ જરૂરી હતો.
ડેરીના ચેરમેન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માને મળી રજૂઆત કરશે
2 રાજ્યોના પ્રદેશ પ્રમુખના નામ આવ્યા સામે
હવે ગુજરાતમાં એકપણ ધારાસભ્યને તોડી બતાવો અને પેટાચૂંટણી જીતીને બતાવો...
રાજકીય વિરોધનો સામનો કરતાં, રાજ્य સરકારે હિન્દી સમાવેશક ત્રિભાષી ઠરાવ રદ્દ કર્યો
ચરાડા સ્થિત ગોડાઉનમાં દૂધના પાવડરનો જથ્થો એક્સપાયર થયાનો વાઈસ ચેરમેનનો આક્ષેપ
અનામત આંદોલનનો ચહેરો હાર્દિક પટેલ ગેરહાજર, બેઠકમાં હોબાળો થતાં મામલો ગરમાયો