બિહારમાં ગુજરાત ભાજપના નેતા મતદાર બની ગયા!

બિહાર ભાજપના પ્રભારી ભીખુ દલસાણિયા પટનાના મતદાર બની ગયાનો તેજસ્વી યાદવનો દાવો
બિહારમાં ગુજરાત ભાજપના નેતા મતદાર બની ગયા!

‘ગુજરાતના મતદારો પણ બિહારના મતદારો બની રહ્યા છે’- તેજસ્વી યાદવનો ભાજપ સામે કટાક્ષ