ગુજરાત યુનિ. શૈક્ષણિક ધામ નહી ભ્રષ્ટાચારનો અડ્ડો!

કોંગ્રેસના નેતાઓનું યુનિવર્સિટીમાં ઢોલ-નગારા સાથે હલ્લાબોલ, કુલપતિ સામે છેડ્યું આદોલન
ગુજરાત યુનિ. શૈક્ષણિક ધામ નહી ભ્રષ્ટાચારનો અડ્ડો!

જવાબદારો સામે કાર્યવાહી કરવા કોંગ્રેસ નેતા ઈન્દ્રવિજયસિંહ ગોહિલે આપ્યું 72 કલાકનું અલ્ટીમેટમ