બ્રિટનની સિક્રેટ એજન્સી MI6ના ઈતિહાસમાં પ્રથમવાર મહિલા હેડ બન્યા

1999માં MI6માં જોડાયેલાં બ્લેઝ મેટ્રેવેલી હાલ એજન્સીમાં ટેક્નોલોજી અને ઈનોવેશનનો હવાલો સંભાળી રહ્યાં છે.
બ્રિટનની સિક્રેટ એજન્સી MI6ના ઈતિહાસમાં પ્રથમવાર મહિલા હેડ બન્યા

MI6 ના ઇતિહાસમાં પહેલીવાર બની આ ઘટના