ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષા માટે ભારત સરકારનું રેસ્ક્યુ ઓપરેશન

યુદ્ધની વચ્ચે ઈરાનમાં ફસાયેલા લગભગ 10,000 ભારતીયોને ભારત સરકારે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવાની તૈયારી કરી
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષા માટે ભારત સરકારનું રેસ્ક્યુ ઓપરેશન

ઇઝરાયલ અને ઇરાન વચ્ચે વધ્યો તણાવ