• ભારત

AHMEDABAD પ્લેન ક્રેશ પછી તુરત જ બીજુ વિમાન....

AHMEDABAD પ્લેન ક્રેશ પછી તુરત જ બીજુ વિમાન....

બંને પાઇલટ્સને તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી ફરજ પરથી દૂર કરવામાં આવ્યા

2 મિનિટ વાંચો
રાજસ્થાનમાં મુશળધાર વરસાદથી અનેક જિલ્લાઓમાં પાણી ભરાયા, જનજીવન ખોરવાયું

રાજસ્થાનમાં મુશળધાર વરસાદથી અનેક જિલ્લાઓમાં પાણી ભરાયા, જનજીવન ખોરવાયું

રાજસ્થાનમાં આ વખતે ચોમાસાએ જોરદાર દસ્તક આપી છે, જેના કારણે એક તરફ ખેડૂતોને રાહત મળી છે, તો બીજી તરફ શહેરી વિસ્તારોમાં ભારે વરસાદથી જનજીવન પર ખરાબ અસર પડી છે.

2 મિનિટ વાંચો
Mumbai: બાળકીને જન્મતાની સાથે જ ત્યજી દીધી, પોલીસે માતાપિતાને શોધી લીધા 

Mumbai: બાળકીને જન્મતાની સાથે જ ત્યજી દીધી, પોલીસે માતાપિતાને શોધી લીધા 

પનવેલમાં અનાથાશ્રમની બહાર દંપતીએ તેમના 2 દિવસીય બાળકને એક પ્લાસ્ટિકની ટોપલીમાં ત્યજી દીધું હતું.

2 મિનિટ વાંચો
PM મોદી 8 દિવસમાં 5 દેશોની મુલાકાતે જશે, જાણો ઘાનાથી નામિબિયા સુધી દરેક દેશનું વ્યૂહાત્મક મહત્વ

PM મોદી 8 દિવસમાં 5 દેશોની મુલાકાતે જશે, જાણો ઘાનાથી નામિબિયા સુધી દરેક દેશનું વ્યૂહાત્મક મહત્વ

વડાપ્રધાન મોદી 2થી 10 જુલાઈ દરમિયાન ઘાના, ત્રિનિદાદ-ટોબેગો, આર્જેન્ટિના, બ્રાઝિલ અને નામિબિયા જેવા વ્યૂહાત્મક રીતે મહત્વના 5 દેશોની મુલાકાત લેશે.

2 મિનિટ વાંચો
તમિલનાડુના શિવકાશીમાં ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ: 4ના મોત, 5 લોકો દાઝયા!

તમિલનાડુના શિવકાશીમાં ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ: 4ના મોત, 5 લોકો દાઝયા!

અકસ્માત પછી ફેક્ટરીમાંથી સતત ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો

1 મિનિટ વાંચો
માતા-પુત્રએ તો ભારે કરી: વેચી નાખી ભારતીય વાયુસેનાની જમીન

માતા-પુત્રએ તો ભારે કરી: વેચી નાખી ભારતીય વાયુસેનાની જમીન

તપાસમાં સામે આવ્યું કે ઉષા અંસલ અને નવીન ચંદ અંસલે નીચલા સ્તરના મહેસૂલ અધિકારીઓની મદદથી બનાવટી દસ્તાવેજો તૈયાર કરી જમીન પોતાની માલિકીની દર્શાવી

2 મિનિટ વાંચો
બેંગલુરુની વિક્ટોરિયા હોસ્પિટલમાં  લાગી આગ, 26 દર્દીઓને બહાર કાઢવામાં આવ્યા

બેંગલુરુની વિક્ટોરિયા હોસ્પિટલમાં લાગી આગ, 26 દર્દીઓને બહાર કાઢવામાં આવ્યા

બેંગલુરુની સરકારી વિક્ટોરિયા હોસ્પિટલમાં મંગળવારે આગ લાગી હતી. કહેવામાં આવી રહ્યું છે કે હોસ્પિટલના બર્ન વોર્ડમાં અચાનક આગ લાગી હતી, ત્યારબાદ તમામ 26 દર્દીઓને સુરક્ષિત રીતે બીજા બ્લોકમાં ખસેડવામાં આવ્યા હતા.

2 મિનિટ વાંચો
ભારત US કરતા વધુ શક્તિશાળી બનાવી રહ્યું છે બંકર બસ્ટર બોમ્બ, દુશ્મનો થર થર કાંપશે!

ભારત US કરતા વધુ શક્તિશાળી બનાવી રહ્યું છે બંકર બસ્ટર બોમ્બ, દુશ્મનો થર થર કાંપશે!

ભારત તેના ભાવિ યુદ્ધની તૈયારી કરતી વખતે બંકર બસ્ટર બોમ્બ બનાવવા જઈ રહ્યું છે. આ ભૂગર્ભમાં દુશ્મનના ઠેકાણાઓનો નાશ કરશે.

2 મિનિટ વાંચો
હિમાચલ પ્રદેશમાં ચોમાસાનો કહેર: પૂર, વાદળ ફાટવું અને ભૂસ્ખલનથી ભારે વિનાશ

હિમાચલ પ્રદેશમાં ચોમાસાનો કહેર: પૂર, વાદળ ફાટવું અને ભૂસ્ખલનથી ભારે વિનાશ

પ્રાકૃતિક આફતે ઘરો, વાહનો, રસ્તાઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ભારે નુકસાન પહોંચાડ્યું છે, જ્યારે અનેક લોકોના જીવન અને સંપત્તિને જોખમમાં મૂકી દીધા છે.

2 મિનિટ વાંચો
તેલંગાણાના ફાર્મા ફેક્ટરીમાં ફરી વિસ્ફોટ, સિગાંચી ઇન્ડસ્ટ્રીઝ યુનિટમાં રિએક્ટર વિસ્ફોટમાં 34 લોકોના મોત

તેલંગાણાના ફાર્મા ફેક્ટરીમાં ફરી વિસ્ફોટ, સિગાંચી ઇન્ડસ્ટ્રીઝ યુનિટમાં રિએક્ટર વિસ્ફોટમાં 34 લોકોના મોત

તેલંગાણા રાજ્યના સાંગારેડ્ડી જિલ્લામાં આવેલી સિગાંચી ઇન્ડસ્ટ્રીઝના કેમિકલ પ્લાન્ટમાં રિએક્ટર વિસ્ફોટથી 34 લોકોના મૃત્યુ થયા છે. બચાવ કામગીરી હજી ચાલુ છે.

1 મિનિટ વાંચો
Versatile Solution Bottom