હિમાચલ પ્રદેશમાં ચોમાસાનો કહેર: પૂર, વાદળ ફાટવું અને ભૂસ્ખલનથી ભારે વિનાશ

પ્રાકૃતિક આફતે ઘરો, વાહનો, રસ્તાઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ભારે નુકસાન પહોંચાડ્યું છે, જ્યારે અનેક લોકોના જીવન અને સંપત્તિને જોખમમાં મૂકી દીધા છે.
હિમાચલ પ્રદેશમાં ચોમાસાનો કહેર: પૂર, વાદળ ફાટવું અને ભૂસ્ખલનથી ભારે વિનાશ

વરસાદે ધારણ કર્યું રૌદ્ર સ્વરુપ