• ભારત

Kolkata હાઈકોર્ટનો મોહમ્મદ શમી-હસીન જહાં વિવાદમાં મહત્વનો ચુકાદો

Kolkata હાઈકોર્ટનો મોહમ્મદ શમી-હસીન જહાં વિવાદમાં મહત્વનો ચુકાદો

કોર્ટે શમીની આવક અને નાણાકીય દસ્તાવેજોનું મૂલ્યાંકન કરીને જણાવ્યું કે, તેઓ નોંધપાત્ર રકમની ચૂકવણી કરવાની સ્થિતિમાં છે.

2 મિનિટ વાંચો
માતાપિતાના મોતના આઘાતથી એન્જિનિયર ડિપ્રેશનમાં, 3 વર્ષ સુધી ઘરની બહાર ન નીકળ્યો

માતાપિતાના મોતના આઘાતથી એન્જિનિયર ડિપ્રેશનમાં, 3 વર્ષ સુધી ઘરની બહાર ન નીકળ્યો

નાયરે માતાપિતાને ગુમાવ્યા હોવાથી ડિપ્રેશનમાં સરી પડ્યા, SEALના કાર્યકરોએ દ્વારા તેને NGOમાં મદદ માટે લવાયા

2 મિનિટ વાંચો
પીક અવર્સમાં કેબ માટે બમણું ભાડું મંજૂર, ખાનગી બાઇકનો પણ પેસેન્જર વાહન તરીકે ઉપયોગી

પીક અવર્સમાં કેબ માટે બમણું ભાડું મંજૂર, ખાનગી બાઇકનો પણ પેસેન્જર વાહન તરીકે ઉપયોગી

કેબ એગ્રિગેટર્સ હવે પીક અવર્સમાં બમણું ભાડું વસૂલશે અને ખાનગી બાઈક પેસેન્જર વાહન તરીકે વપરાઈ શકશે. કેન્દ્ર સરકારે નવી MVAG 2025 ગાઈડલાઈન્સ લાગુ કરી, રાજ્યોએ 3 મહિને અમલ કરવો રહેશે.

1 મિનિટ વાંચો
કેન્દ્રીય મંત્રીમંડળે રાષ્ટ્રીય ખેલ નીતિ 2025ને આપી મંજૂરી, રમત ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ પગલું

કેન્દ્રીય મંત્રીમંડળે રાષ્ટ્રીય ખેલ નીતિ 2025ને આપી મંજૂરી, રમત ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ પગલું

કેન્દ્રીય મંત્રીમંડળે રમતગમતના ઢાંચાને મજબૂત બનાવવા રાષ્ટ્રીય ખેલ નીતિ 2025ને મંજૂરી આપી. નવી નીતિ હેઠળ ઓલિમ્પિક અને વૈશ્વિક સ્તરે ભારતના પ્રદર્શનને મજબૂત બનાવવાનો ઉદ્દેશ છે.

2 મિનિટ વાંચો
'ફર્નિચર, ઝુમ્મર, સોકેટ, નળ, બધું સોનાનું': ઠેકેદારનું ઘર જોઈને ઈન્ટરનેટ ચોંકી ગયું!

'ફર્નિચર, ઝુમ્મર, સોકેટ, નળ, બધું સોનાનું': ઠેકેદારનું ઘર જોઈને ઈન્ટરનેટ ચોંકી ગયું!

ઘરની બહાર લક્ઝરી ગાડીઓની લાંબી કતાર લાગી હતી, જેમાં ૧૯૩૬ની વિન્ટેજ મર્સિડીઝ પણ શામેલ હતી. BMW, Audi - તમે જે પણ નામ લો, બધી જ કારો ત્યાં મળી જશે.

2 મિનિટ વાંચો
ભારત- પાકિસ્તાને કેદીઓના નામના લીસ્ટની કરી આપ-લે   

ભારત- પાકિસ્તાને કેદીઓના નામના લીસ્ટની કરી આપ-લે   

ભારત- પાકિસ્તાને આજે પોતાના કબજામાં રહેલા સામેના દેશના નાગરિક કેદીઓ અને માછીમારોના નામનું લીસ્ટ જાહેર કર્યું

1 મિનિટ વાંચો
દેશમાં સાયબર માફિયા બેફામઃ ચાર વર્ષમાં ભારતીયોએ ₹33 હજાર કરોડ ગુમાવ્યા!

દેશમાં સાયબર માફિયા બેફામઃ ચાર વર્ષમાં ભારતીયોએ ₹33 હજાર કરોડ ગુમાવ્યા!

વર્ષ 2024માં સાયબર છેતરપિંડીના 19.18 લાખ કેસ, 22,811 કરોડની ઓનલાઈન ઠગાઈ

3 મિનિટ વાંચો
પ્રિયાંક ખડગેનું નિવેદન: 'RSS પરથી પ્રતિબંધ હટાવવો મોટી ભૂલ હતી'

પ્રિયાંક ખડગેનું નિવેદન: 'RSS પરથી પ્રતિબંધ હટાવવો મોટી ભૂલ હતી'

કર્ણાટકના મંત્રી અને કોંગ્રેસ નેતા પ્રિયાંક ખડગેએ જણાવ્યું કે, RSS પરનો પ્રતિબંધ હટાવવો ભૂલ હતો. તેમણે આરોપ મૂક્યો કે, RSSને બંધારણથી એલર્જી છે અને તેનો એજન્ડા "એક રાષ્ટ્ર, એક ધર્મ" છે.

1 મિનિટ વાંચો
પોલીસ પણ માણસ છે.. તેમની પાસે અલાઉદ્દીનનો ચિરાગ નથી. કેમ આવું કહ્યું ટ્રિબ્યુનલે..

પોલીસ પણ માણસ છે.. તેમની પાસે અલાઉદ્દીનનો ચિરાગ નથી. કેમ આવું કહ્યું ટ્રિબ્યુનલે..

સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં થયેલી ભાગદોડ માટે RCB ને જવાબદાર ઠેરવ્યું

2 મિનિટ વાંચો
ભૂતપૂર્વ કર્મચારીએ નકલી પોલીસ ગેંગ દ્વારા કરાવી લૂંટ, દિલ્હી પોલીસે 8 આરોપીઓની ધરપકડ કરી

ભૂતપૂર્વ કર્મચારીએ નકલી પોલીસ ગેંગ દ્વારા કરાવી લૂંટ, દિલ્હી પોલીસે 8 આરોપીઓની ધરપકડ કરી

દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, આ આરોપીઓએ નકલી સ્પેશિયલ સ્ટાફ યુનિટના રૂપમાં લક્ષ્મી નગર વિસ્તારમાં એક વીમા પોલિસી ઓફિસ પર દરોડા પાડીને લૂંટ ચલાવી હતી.

2 મિનિટ વાંચો
Versatile Solution Bottom