આ સુપરફુડ્સ તમને ગરમીમાં રાખશે કૂલ!
ઉનાળો આવી ગયો છે! તમારા આહારમાં આ સુપરફૂડ્સનો સમાવેશ કરો, હાઇડ્રેશનની સાથે ચમકતી ત્વચા પણ મળશે
ઉનાળો આવી ગયો છે! તમારા આહારમાં આ સુપરફૂડ્સનો સમાવેશ કરો, હાઇડ્રેશનની સાથે ચમકતી ત્વચા પણ મળશે
ખરાબ ખાવાની આદતો અને જીવનશૈલીને કારણે પેટમાં ગેસ, પેટનું ફૂલવું, એસિડિટી અને હાર્ટબર્ન જેવી સમસ્યાઓ થવા લાગે છે.
અંજીરમાં કેલરી ઓછી અને ફાઇબર વધુ હોય છે
આજકાલ સ્ત્રીઓમાં PCOD અને PCOS ની સમસ્યા ખૂબ જ સામાન્ય બની ગઇ છે. આરોગ્ય નિષ્ણાતોના મતે, PCOS રોગ થવાની એક ચોક્કસ ઉંમર હોય છે. પણ શું આ હકીકત સાચી છે?
કસરત ડાયાબિટીસ, હૃદય રોગ, સંધિવા, શ્વસન રોગ, હતાશા અને અમુક પ્રકારના કેન્સર સહિત 30 થી વધુ ક્રોનિક રોગોનું જોખમ ઘટાડી શકે
તમને ક્યારેય ડૉક્ટર કે દવાઓની જરૂર નહીં પડે, કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ નિયંત્રણમાં રહેશે, બસ આ રોજ કરો
કેન્સરનો રોગ જીવલેણ છે. આ રોગ જેટલો આગળના તબક્કામાં પહોંચે છે, તેટલો જ તે ગંભીર બનતો જાય છે.
સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓને દૂર કરવામાં ખૂબ મદદરૂપ છે.
લગ્નના દિવસોમાં મીઠું અને મસાલાદાર જમવાનું જમવાથી પાચનમાં તકલીફ પડે છે, અને પટમાં દુખાવો, બ્લોટિંગ, ગેસ, એસીડીટી, જેવી તકલીફ થઇ છે, તો એના થી રાહત મેળવા અમુક ઘરેલું રેમીડી જાણીએ.
પામ તેલમાં ઉચ્ચ સ્તરે સંતૃપ્ત ચરબી હોય છે, જે ખરાબ કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઇડ્સ વધારી શકે છે, ધમનીઓ અવરોધિત કરી શકે છે અને હૃદયરોગના જોખમને વધારી શકે છે