પ્રી-ડાયાબિટીસ છે? શું તમને ખરેખર ડાયાબિટીસ થવાનું જોખમ છે? જાણો 5 ઉપાય
પ્રી-ડાયાબિટીસ એટલે ડાયાબિટીસ થવાનું નક્કી નથી. જાણો પ્રી-ડાયાબિટીસનાં લક્ષણો, HbA1c ટેસ્ટની મર્યાદા અને સંતુલિત આહાર, નિયમિત કસરત તથા વજન નિયંત્રણ દ્વારા ટાઇપ-2 ડાયાબિટીસનું જોખમ ઘટાડવાની 5 અસરકારક રીતો.












