• ગુજરાત

માયાભાઇ આહિરના સ્વાસ્થ્ય વિશે ડો.તેજસ પટેલનું મહત્વનું નિવેદન

માયાભાઇ આહિરના સ્વાસ્થ્ય વિશે ડો.તેજસ પટેલનું મહત્વનું નિવેદન

માયાભાઇની તબિયત લથડતાં તેમને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

1 મિનિટ વાંચો
કચ્છમાં 41 વર્ષ અગાઉ થયેલા મારામારીના કેસમાં પૂર્વ DGP કુલદીપ શર્મા દોષિત

કચ્છમાં 41 વર્ષ અગાઉ થયેલા મારામારીના કેસમાં પૂર્વ DGP કુલદીપ શર્મા દોષિત

કચ્છમાં 41 વર્ષ અગાઉ કોંગ્રેસના નેતા મંધરા અબ્દુલ્લા હાજી ઈબ્રાહિમ ઉર્ફે ઈભલા શેઠને માર મારવાના કેસમાં પૂર્વ DGP કુલદીપ શર્મા દોષિત ઠર્યા છે

2 મિનિટ વાંચો
અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત

કાર-આઇસર વચ્ચે ટક્કરમાં 2ના મોત

1 મિનિટ વાંચો
નડિયાદમાં લઠ્ઠાકાંડ કે સોડાકાંડ? ગુજરાતમાં હવે સોડા પીવાથી પણ થાય છે મોત

નડિયાદમાં લઠ્ઠાકાંડ કે સોડાકાંડ? ગુજરાતમાં હવે સોડા પીવાથી પણ થાય છે મોત

રવિવારે મોડી રાત્રે નડિયાદના જવાહરનગર વિસ્તારમાં ત્રણ વ્યક્તિઓનાં શંકાસ્પદ મોત

4 મિનિટ વાંચો
પાટણના વડાવલીમાં 4 બાળક સહિત 5 ડૂબ્યાં

પાટણના વડાવલીમાં 4 બાળક સહિત 5 ડૂબ્યાં

એકનો પગ લપસતાં બચાવવા જતાં અન્યના પણ ડૂબી જવાથી મોત, મૃતકોમાં માતા અને 2 બાળક સહિતનો પરિવાર

1 મિનિટ વાંચો
સુરતના ઉમરપાડા તાલુકાના વાડી ગામની સરકારી શાળાની 18 વિદ્યાર્થીનિઓ બીમાર

સુરતના ઉમરપાડા તાલુકાના વાડી ગામની સરકારી શાળાની 18 વિદ્યાર્થીનિઓ બીમાર

વિદ્યાર્થીનિઓને સ્થાનિક સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે દાખલ કરવામાં આવી

2 મિનિટ વાંચો
વૃદ્ધાને રખડતાં ઢોરે શિંગડે ભેરવી રોડ પર પટકી

વૃદ્ધાને રખડતાં ઢોરે શિંગડે ભેરવી રોડ પર પટકી

ગંભીર ઈજા પહોંચતાં વૃદ્ધા ત્યાં જ ઢળી પડ્યાં, આસપાસના લોકોએ હોસ્પિટલમાં ખસેડ્યા પણ જીવ ન બચ્યો

1 મિનિટ વાંચો
ભાજપના સાંસદની પોલીસ તંત્ર સામે નારાજગીઃ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને લખ્યો પત્ર

ભાજપના સાંસદની પોલીસ તંત્ર સામે નારાજગીઃ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને લખ્યો પત્ર

બુટલેગરોને છાવરી નિર્દોષ લોકો ઉપર જુલમ ગુજારવાનો આક્ષેપ, કાર્યવાહીની માંગ

2 મિનિટ વાંચો
ભુજના 5 વર્ષીય બાળકે ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું

ભુજના 5 વર્ષીય બાળકે ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું

ભુજના 5 વર્ષીય બાળકે 4:19 મિનિટમાં ઇ-કોમર્સ, વ્હીકલ્સ, સોશિયલ મીડિયા, ફૂડ બ્રાન્ડ્સ જેવા વિવિધ ક્ષેત્રોના 92 જેટલા લોગો ઓળખી બતાવી IBR Achiever નું ટાઇટલ જીતીને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નામ અંકિત કર્યું છે અને કચ્છની યશકલગીમાં વધારો કર્યો છે.

1 મિનિટ વાંચો
સુરત GIDCમાં કારીગર મશીનમાં ફસાયો, કલાક બાદ બચાવાયો

સુરત GIDCમાં કારીગર મશીનમાં ફસાયો, કલાક બાદ બચાવાયો

મશીનમાં ફસાયેલા કારીગરનું ફક્ત માથું જ બહાર હતું. ફેક્ટરીમાં તે એકલો જ કામ કરી રહ્યો હતો, અને તેની હાલત વિશે કોઈને માહિતી નહોતી.

2 મિનિટ વાંચો
Versatile Solution Bottom