નડિયાદમાં લઠ્ઠાકાંડ કે સોડાકાંડ? ગુજરાતમાં હવે સોડા પીવાથી પણ થાય છે મોત

રવિવારે મોડી રાત્રે નડિયાદના જવાહરનગર વિસ્તારમાં ત્રણ વ્યક્તિઓનાં શંકાસ્પદ મોત
નડિયાદમાં લઠ્ઠાકાંડ કે સોડાકાંડ? ગુજરાતમાં હવે સોડા પીવાથી પણ થાય છે મોત

ખેડા એસપી રાજેશ ગઢીયાએ લઠ્ઠાકાંડની શક્યતાને નકારીઃ જીરા સોડા પીવાથી મોત થયાનું કહ્યું