કચ્છમાં 41 વર્ષ અગાઉ થયેલા મારામારીના કેસમાં પૂર્વ DGP કુલદીપ શર્મા દોષિત

કચ્છમાં 41 વર્ષ અગાઉ કોંગ્રેસના નેતા મંધરા અબ્દુલ્લા હાજી ઈબ્રાહિમ ઉર્ફે ઈભલા શેઠને માર મારવાના કેસમાં પૂર્વ DGP કુલદીપ શર્મા દોષિત ઠર્યા છે
કચ્છમાં 41 વર્ષ અગાઉ થયેલા મારામારીના કેસમાં પૂર્વ DGP કુલદીપ શર્મા દોષિત

વર્ષ 1984માં કોંગ્રેસી નેતા ઈભલા શેઠને માર મારવાના કેસમાં 3 મહિનાની સજા