વૃદ્ધાને રખડતાં ઢોરે શિંગડે ભેરવી રોડ પર પટકી

ગંભીર ઈજા પહોંચતાં વૃદ્ધા ત્યાં જ ઢળી પડ્યાં, આસપાસના લોકોએ હોસ્પિટલમાં ખસેડ્યા પણ જીવ ન બચ્યો
વૃદ્ધાને રખડતાં ઢોરે શિંગડે ભેરવી રોડ પર પટકી

વૃદ્ધાને રખડતાં ઢોરે રોડ પર પટકી દીધા