પાટીદાર અનામત આંદોલનના તમામ કેસ પરત ખેંચ્યા હોવાના દાવાની પોલ ખુલી
પાટીદાર અનામત આંદોલન સમયે નોંધાયેલા તમામ કેસ પરત ખેંચ્યા હોવાનો રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શુક્રવારે દાવો કર્યો હતો.
પાટીદાર અનામત આંદોલન સમયે નોંધાયેલા તમામ કેસ પરત ખેંચ્યા હોવાનો રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શુક્રવારે દાવો કર્યો હતો.
અમદાવાદના સાબરમતી બુલેટ ટ્રેન સ્ટેશનના કન્સ્ટ્રક્શન સાઇટ પર આજે વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી.
બેફામ આવતી કારે ડિવાઈડર કૂદી એક બાદ એક પાંચ વાહનને અડફેટે લઈ છ લોકોને ઉડાવ્યાં; ચાર ઇજાગ્રસ્ત
છેલ્લા 24 કલાકમાં 15થી વધુ લોકો શ્વાનના હુમલાનું શિકાર બન્યા છે, જેમાં બાળકો અને મહિલાઓ પણ શામેલ
ચૂકાદાનો અભ્યાસ કરીને આગળનો નિર્ણય કરવાનું એડવોકેટ હિતેશ ગુપ્તાએ જણાવ્યું
અમદાવાદ, માળિયા, જામનગરની મુખ્ય ફેક્ટરી-ઓફિસ પર તપાસ; અન્ય 16 જેટલા વેપારી પર પણ તવાઈ
પાટીદાર યુવાઓ સામે રાજદ્રોહ સહિતના ગુજરાતમાં 14 કેસ નોંધાયા હતા
વર્ષ 2024-25 માટે રૂપિયા 14,001 કરોડનું બજેટ રજૂ કરાયું, ઓલિમ્પિકને ધ્યાનમાં રાખી બનાવાયુ બજેટ
33 નાગરિકોને અમદાવાદ એરપોર્ટથી સુરક્ષિત રીતે ઘરે પહોંચાડવાનો રાજ્ય સરકારનો દાવો
SMCની બેદરકારીના કારણે માસૂમનો જીવ ગયો, બાળકને બચાવવામાં તંત્ર નિષ્ફળ, ફાયર વિભાગ અને NDRFની શોધખોળ બાદ વરિયાવ પમ્પીંગ સ્ટેશનમાંથી મૃતદેહ મળ્યો