ભુજના 5 વર્ષીય બાળકે ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું

ભુજના 5 વર્ષીય બાળકે 4:19 મિનિટમાં ઇ-કોમર્સ, વ્હીકલ્સ, સોશિયલ મીડિયા, ફૂડ બ્રાન્ડ્સ જેવા વિવિધ ક્ષેત્રોના 92 જેટલા લોગો ઓળખી બતાવી IBR Achiever નું ટા ...
ભુજના 5 વર્ષીય બાળકે ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું

કચ્છની યશકલગીમાં વધારો