35 ફૂટ ઊંડી ખાપરી નદીમાં કાર ખાબકી, અંદર હતા 3 મિત્રો; નાયબ મામલતદાર સહિત 2નાં મોત

ગાંધીનગરથી આહવા જઈ રહેલી કાર રસ્તાની રેલિંગ તોડીને સીધી ખાપરી નદીમાં ખાબકી! નાયબ મામલતદાર સહિત 2નાં ઘટનાસ્થળે જ મોત
ડાંગના આહવા–વઘઈ રોડ પર ખાપરી નદીમાં કાર ખાબકી

ડાંગમાં કાર ખાપરી નદીમાં ખાબકતાં નાયબ મામલતદાર સહિત બે વ્યક્તિનાં મોત