સુરત બેંક ફ્રોડ કેસ: 20 વર્ષ જૂના બેંક છેતરપિંડી કેસમાં આખરે આવ્યો ચુકાદો, દોષિતોને સજા

સુરતની પંજાબ એન્ડ સિંધ બેંકમાં 2000-2002 દરમિયાન થયેલી રૂ. 1.84 કરોડની છેતરપિંડીના કેસમાં CBI ની તપાસ બાદ આરોપીઓને દોષિત ઠેરવાયા...
સુરત બેંક ફ્રોડ કેસ: 20 વર્ષ જૂના બેંક છેતરપિંડી કેસમાં આખરે આવ્યો ચુકાદો, દોષિતોને સજા

પંજાબ એન્ડ સિંધ બેંક ફ્રોડ, કોર્ટે સંભળાવ્યો કડક ચુકાદો