• ગુજરાત

દેશના ભાગલા પછી નેહરુ અને પટેલે ભાઈચારો સ્થાપિત કર્યો હતો: દિગ્વિજય સિંહ

દેશના ભાગલા પછી નેહરુ અને પટેલે ભાઈચારો સ્થાપિત કર્યો હતો: દિગ્વિજય સિંહ

પંડિત નહેરુની પુણ્યતિથિ નિમિત્તે દિગ્વિજય સિંહે જણાવ્યું કે, 1947 બાદ દેશના ભારે સંજોગોમાં નહેરુ અને સરદાર પટેલે ભાઈચારો સ્થાપ્યો.

1 મિનિટ વાંચો
વિધાનસભા પછી ગ્રામ પંચાયતોની ચૂંટણીના ટકોરા: 28મેના રોજ તૈયારીઓની સમીક્ષા

વિધાનસભા પછી ગ્રામ પંચાયતોની ચૂંટણીના ટકોરા: 28મેના રોજ તૈયારીઓની સમીક્ષા

રાજ્ય ચૂંટણી કમિશનર જિલ્લાના અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી તૈયારીઓની સમીક્ષા કરશે

2 મિનિટ વાંચો
Ahmedabad: સગીરાનો નહાતો વીડિયો બનાવનારની ધરપકડ

Ahmedabad: સગીરાનો નહાતો વીડિયો બનાવનારની ધરપકડ

આરોપીએ કથિત રીતે સગીરા નહાતી હતી ત્યારે તેના ઘરની ખુલ્લી છત પર ચઢીને મોબાઈલ ફોનથી વીડિયો રેકોર્ડ કર્યો હતો.

1 મિનિટ વાંચો
13 વર્ષના વિદ્યાર્થીને લઈને ભાગેલી શિક્ષિકાને જામીન, વિદ્યાર્થીના ઘરથી 1000 મીટર દૂર રહેવાનો આદેશ

13 વર્ષના વિદ્યાર્થીને લઈને ભાગેલી શિક્ષિકાને જામીન, વિદ્યાર્થીના ઘરથી 1000 મીટર દૂર રહેવાનો આદેશ

સુરતમાં 23 વર્ષની શિક્ષિકા માનસી નાઈએ 13 વર્ષના વિદ્યાર્થીને લઈને ભાગી ગઈ હતી. પોલીસે પોક્સો એક્ટ અને અપહરણનો ગુનો દાખલ કર્યો હતો.

1 મિનિટ વાંચો
Navsari : હોસ્ટેલમાં માનવતા મરી પરવારી, બાળક આખી રાત કણસ્યું, વોર્ડન ઘોર નિંદ્રામાં!

Navsari : હોસ્ટેલમાં માનવતા મરી પરવારી, બાળક આખી રાત કણસ્યું, વોર્ડન ઘોર નિંદ્રામાં!

નવસારીના સંસ્કાર ધામમાં બાળકના મોત મામલે ખુલાસો... બાળક આખી રાત દર્દથી કણસતો રહ્યો પરંતુ વોર્ડનને ન થયું ભાન...

1 મિનિટ વાંચો
બોર્ડર પર બહાદુર નેતૃત્વ માટે જાણીતી BSF અધિકારી નેહા ભંડારીની બેમિસાલ કહાણી

બોર્ડર પર બહાદુર નેતૃત્વ માટે જાણીતી BSF અધિકારી નેહા ભંડારીની બેમિસાલ કહાણી

જમ્મુના અખનૂર સેક્ટરમાં ઓપરેશન સિંદૂર દરમિયાન આસિસ્ટન્ટ કમાન્ડન્ટ નેહા ભંડારીએ સરહદ પર કમાન્ડ સંભાળી હતી.

2 મિનિટ વાંચો
ગુજરાતમાં વરસાદી માહોલ: રાજ્યના 35 તાલુકાઓમાં વરસાદ

ગુજરાતમાં વરસાદી માહોલ: રાજ્યના 35 તાલુકાઓમાં વરસાદ

રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં ગાજવીજ અને 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદની શક્યતા જણાવવામાં આવી છે.

2 મિનિટ વાંચો
" આજે ડિનર ડેટ પર જાઓ..વ્યવસ્થા અમે કરીશું..." કેમ સુપ્રીમ કોર્ટે આવું કહ્યું ?

" આજે ડિનર ડેટ પર જાઓ..વ્યવસ્થા અમે કરીશું..." કેમ સુપ્રીમ કોર્ટે આવું કહ્યું ?

કોર્ટે દંપતીને અહેસાસ કરાવ્યો કે નાના પ્રયાસો ખૂબ જ સકારાત્મક પરિણામો આપી શકે

2 મિનિટ વાંચો
જામનગરમાં જૂની RTO કચેરી તોડી પાડવાનું કામ શરૂ, તળાવથી સાત રસ્તા સુધી બનશે નવો માર્ગ

જામનગરમાં જૂની RTO કચેરી તોડી પાડવાનું કામ શરૂ, તળાવથી સાત રસ્તા સુધી બનશે નવો માર્ગ

જામનગરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જૂની RTO કચેરી સહિતની સરકારી બિલ્ડિંગોને તોડવાની કામગીરી શરૂ કરી.

1 મિનિટ વાંચો
Ahmedabad : રિવરફ્રન્ટ પર ગમખ્વાર અકસ્માત, એકનું મોત, એક ઘાયલ

Ahmedabad : રિવરફ્રન્ટ પર ગમખ્વાર અકસ્માત, એકનું મોત, એક ઘાયલ

બાઈક ડિવાઇડર અને ઇલેક્ટ્રિક થાંભલા સાથે ભટકાતા આ અકસ્માત સર્જાયો હતો. ટ્રાફિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી...

1 મિનિટ વાંચો
Versatile Solution Bottom