Ahmedabad : રિવરફ્રન્ટ પર ગમખ્વાર અકસ્માત, એકનું મોત, એક ઘાયલ

બાઈક ડિવાઇડર અને ઇલેક્ટ્રિક થાંભલા સાથે ભટકાતા આ અકસ્માત સર્જાયો હતો. ટ્રાફિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી...
Ahmedabad : રિવરફ્રન્ટ પર ગમખ્વાર અકસ્માત, એકનું મોત, એક ઘાયલ

બાઈક ચાલકની ભૂલ કે તંત્રની બેદરકારી?