Navsari : હોસ્ટેલમાં માનવતા મરી પરવારી, બાળક આખી રાત કણસ્યું, વોર્ડન ઘોર નિંદ્રામાં!

નવસારીના સંસ્કાર ધામમાં બાળકના મોત મામલે ખુલાસો... બાળક આખી રાત દર્દથી કણસતો રહ્યો પરંતુ વોર્ડનને ન થયું ભાન...
Navsari : હોસ્ટેલમાં માનવતા મરી પરવારી, બાળક આખી રાત કણસ્યું, વોર્ડન ઘોર નિંદ્રામાં!

તપોવન સંસ્કાર ધામમાં રહસ્યમય મોત!