વટવા GIDCમાં વેપારી પર જાહેરમાં કરાયો હુમલો, 8 આરોપીઓ ઝડપાયા, 1 ફરાર
અમદાવાદમાં વટવા GIDCમાં વેપારી પર હુમલો કરવામાં આવ્યો, 8 આરોપીઓ ઝડપાયા, 1 આરોપી થયો ફરાર, ભાવતાલના વિવાદમાં ઘાતકી હુમલો થયો.
અમદાવાદમાં વટવા GIDCમાં વેપારી પર હુમલો કરવામાં આવ્યો, 8 આરોપીઓ ઝડપાયા, 1 આરોપી થયો ફરાર, ભાવતાલના વિવાદમાં ઘાતકી હુમલો થયો.
પ્રેમ લગ્ન કરનાર યુવક નહી મળતા માતાને સજા આપવામાં આવી
સળગતી હાલતમાં યુવકએ મહિલાને બાથ ભરી હતી અને મહિલા પણ ઈજાગ્રસ્ત થઈ
અમદાવાદના ઘાટલોડિયામાં લિવ-ઇનમાં રહેતી આસામની યુવતીએ બીજા માળેથી પડતું મૂક્યું હતું.
નદીના કોતર અને કુદરતી પૂર વિસ્તારોમાં જરૂરી કામગીરી હાથ ધરાઈ નથી
ફાયર વિભાગે આગના ચોક્કસ કારણોની તપાસ હાથ ધરી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓને અટકાવી શકાય.
મહિલાને તમારી દીકરી પર આ યુવકે ભુવા જાગરીયા કર્યા હોવાનો ખોટો આરોપ લગાવ્યો છે
સુયોગ ફાર્મા કંપની સાથે 1.65 કરોડની છેતરપિંડી થઇ હોવાનો મામલો સામે આવ્યો
ગુજરાતમાં વધતા કોરોનાના કેસને ધ્યાને લઈ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે શરદી-ખાંસીના લક્ષણોવાળા લોકોને રથયાત્રામાં જવાનું ટાળવા અપીલ કરી છે.
ગુજરાત વીજ કંપની લી ની કુલ 31 ટીમો દ્વારા ચેકીંગ હાથ ધરાયું