AHMEDABAD : મોદીએ પોતાના 'X' એકાઉન્ટ પર અકસ્માતમાં ઘણા લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો
આપત્તિ પછી કામ કરી રહેલા અધિકારીઓ અને ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ સાથે મુલાકાત કરી હતી.
આપત્તિ પછી કામ કરી રહેલા અધિકારીઓ અને ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ સાથે મુલાકાત કરી હતી.
ગાંધીનગરના સરગાસનમાં સ્વાગત ફ્લેમિંગો સોસાયટીમાં રહેતી દીપાંશી ભદૌરિયા લંડનમાં MBBSનો અભ્યાસ કરતી હતી
એર ઈન્ડિયા AI-171 વિમાન દુર્ઘટનામાં મણિપુરની કોનગ્રાબરિલાત્પમ નગન્થોઇ શર્મા અને લેમનુનથેમ સિંગસનનું અવસાન થયું.
અમદાવાદનો ટ્રાફિક ભૂમિ ચૌહાણને ફળ્યો
AI-171 દુર્ઘટનામાં એકમાત્ર જીવિત બચેલા રમેશ વિશ્વાસે કહ્યું કે તેમને ખબર જ નથી કેવી રીતે બચી ગયા, પરિવાર હજુ પણ ભાઈ અજય વિશેના સમાચારની રાહ જુએ છે.
અમદાવાદના મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડ, ઘોડા કેમ્પ નજીક બનેલી વિમાન દુર્ઘટના હૃદય કંપાવનારી અને અત્યંત કરુણ હતી.
અમદાવાદમાં વિમાન દુર્ઘટના બાદ, એર ઇન્ડિયા સાવધ બની ગઈ છે. તેથી, કંપની સહેજ પણ ખામી સર્જાતા તેની ફ્લાઇટ્સ પાછી બોલાવી રહી છે.
એર ઈન્ડિયાની દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું દુ:ખદ અવસાન થયું, તેમના કર્મચારી અને પૂજારીએ તેમને સહાનુભૂતિપૂર્વક યાદ કર્યા.
તેમણે દાવો કર્યો હતો કે તેમણે વિમાનમાં કેટલીક અસામાન્ય વસ્તુઓ જોઈ હતી