વિમાન દુર્ઘટનામાં લંડન જતા રૂપલબેન પટેલનો કરૂણ અંત, બાળકો જોઈ રહ્યા હતા રાહ
લંડનમાં રહેતી અને તેમના પરિવાર સાથે મિલન માટે ઉત્સુક રૂપલબેન પટેલ અમદાવાદથી ફ્લાઇટમાં લંડન જઈ રહી હતી ત્યારે દુર્ઘટનામાં તેનું મૃત્યુ થયું.
લંડનમાં રહેતી અને તેમના પરિવાર સાથે મિલન માટે ઉત્સુક રૂપલબેન પટેલ અમદાવાદથી ફ્લાઇટમાં લંડન જઈ રહી હતી ત્યારે દુર્ઘટનામાં તેનું મૃત્યુ થયું.
અમદાવાદ પ્લેન ક્રેશના હૃદયદ્રાવક દ્રશ્યો: રસ્તાઓ પર મૃતદેહો, મોબાઇલમાં વીડિયો બનાવતા લોકો
અમેરિકા અને બ્રિટનએ અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસ માટે ટેક્નિકલ સહયોગ આપવાની ઓફર કરી છે.
જામનગરના બક્ષી પરિવાર પર આભ તૂટી પડ્યું છે
સિવિલ હોસ્પિટલમાં '૭૨ કલાક બાદ રિપોર્ટ મળશે'નું બોર્ડ: ૧૪૪ બ્લડ સેમ્પલ લેવાયા
અમદાવાદના નરોડામાં એક પટેલ પરિવારના મોભીનું 12 દિવસ પહેલા મોત થયું હતું.
અમદાવાદમાં એર ઈન્ડિયાનું વિમાન ટેક ઑફ વખતે ક્રેશ થયું જેમાં 265થી વધુ લોકોના મોત થયા છે. PM મોદીએ ઘટના સ્થળ અને હોસ્પિટલની મુલાકાત લીધી.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બ્લડ સેમ્પલ લઈને ગાંધીનગર FSLમાં મોકલવામાં આવશે
અમદાવાદમાં થયેલા ભયાવહ પ્લેન ક્રેશ બાદ ટાટા ગ્રુપે સંવેદનશીલ નિર્ણય લીધો...
આવી કટોકટીની ઘડીમાં, નાગરિકોનો સહયોગ અને સમજણ આ દુર્ઘટનાના પરિણામોને નિયંત્રિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.