અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મણિપુરની 2 યુવા કેબિન ક્રૂ સભ્યાઓનું દુઃખદ અવસાન

એર ઈન્ડિયા AI-171 વિમાન દુર્ઘટનામાં મણિપુરની કોનગ્રાબરિલાત્પમ નગન્થોઇ શર્મા અને લેમનુનથેમ સિંગસનનું અવસાન થયું.
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મણિપુરની 2 યુવા કેબિન ક્રૂ સભ્યાઓનું દુઃખદ અવસાન

મણિપુરની 2 યુવા કેબિન ક્રૂ મેમ્બર્સનું દુઃખદ અવસાન